*રાષ્ટ્રીય દાદા દાદી દિવસ* ૧૦-૯-૨૦૨૩ વડીલો ઘરનાં મોભી છે, એ જીવનથી અલગ નથી આ જિંદગી એમનાં લીધે છે, વડીલો વિનાનું ઘર એ ઘર નથી પરંતુ કોંક્રિટ નું સ્મારક છે.... *કોપી આરક્ષિત* *©* *ભાવના ભટ્ટ અમદાવાદ* ➖〰️➖〰️➖〰️➖〰️➖ ©Bhavna Bhatt #Saffron રાષ્ટ્રીય દાદા દાદી દિવસ... #nojoto❤