*શિક્ષક ની વ્યથા* ૨૨-૭-૨૦૨૨ ભણાવે તો વ્હાલો લાગે શિક્ષક, ફી માંગે તો કડવો લાગે શિક્ષક. મહેનત તો રગ રગમાં ભરી છે, તોય શિક્ષક પર સંશય રાખે છે. પેપરને પરીક્ષા વચ્ચે પીસાઈ છે, શિક્ષક રોજ થોડો દટાઈ જાય છે. ભણતરનાં મહેનતાણાનો હક છે, શિક્ષકોની વ્યથા ક્યાં સમજે છે. શિક્ષકની સાચી વાત ક્યાં ગમે છે, વારંવાર શિક્ષકની મજાક થાય છે. *કોપી આરક્ષિત* ©Bhavna Bhatt #Tichar... #Nojoto2liner #guru