Nojoto: Largest Storytelling Platform

Unsplash એક એક પળ લાગે વર્ષ, કોઈ અજાણની કલ્પના

Unsplash એક એક પળ લાગે વર્ષ,
    કોઈ અજાણની કલ્પના કરું કે સચ્ચાઈ કહું,...

વાત કરી લીધી મનની છૂટે નાં સાથ,
ન કોઈ આંખડી બાંધી મનનો બાંધુ સાથ,

એકાંતે મન રડતું,
વિખરાયેલી જીંદગીનું મન ખીલ્યું,

ગમતું મળ્યું મીઠી લાગવા લાગી જીંદગી,
નાં માંય રે ઉમંગ હેત વરસાવતી લાગી જીંદગી....

©Meena Prajapati #lovelife  જૂની કવિતા રોમેન્ટિક ગુજરાતી કવિતા ગુજરાતી કવિતા ગઝલ સાચો પ્રેમ કવિતા