Nojoto: Largest Storytelling Platform

આપડા જીવન માં આવતી મોટા ભાગ ની સમસ્યા ઓ ટ્રાફિક ન

આપડા જીવન માં આવતી 
મોટા ભાગ ની સમસ્યા ઓ
ટ્રાફિક ના સિગ્નલ જેવી 
હોય છે અમુક વખતે જ્યારે 
આપડા ને કાઈ ખબર ના પડે
મગજ બેલ મારી જાય ને 
ત્યારે રેડ લાઇટ સમજી
ઊભા રહેવું જોઈએ 
અને જ્યારે મન એક દમ 
શાંત અને એના મિજાજ માં
આવી જાય ને ત્યારે ગ્રીન લાઇટ
સમજી ને આગળ વધવું જોઈએ 
જો આ આવડી જાય તો આખી જિંદગી 
મોજે દરિયા થઈ જાય....

©RjSunitkumar #TRAFFICLIGHT
આપડા જીવન માં આવતી 
મોટા ભાગ ની સમસ્યા ઓ
ટ્રાફિક ના સિગ્નલ જેવી 
હોય છે અમુક વખતે જ્યારે 
આપડા ને કાઈ ખબર ના પડે
મગજ બેલ મારી જાય ને 
ત્યારે રેડ લાઇટ સમજી
ઊભા રહેવું જોઈએ 
અને જ્યારે મન એક દમ 
શાંત અને એના મિજાજ માં
આવી જાય ને ત્યારે ગ્રીન લાઇટ
સમજી ને આગળ વધવું જોઈએ 
જો આ આવડી જાય તો આખી જિંદગી 
મોજે દરિયા થઈ જાય....

©RjSunitkumar #TRAFFICLIGHT