ફકત તારી બાજુમાં સૂવાય એટલી જગા રાખજે, એ પછી તારી બાહુમાં કે કબરમાં રાખજે! - કુંજદીપ #love #missyou #distancelove #truelove #purelove