Nojoto: Largest Storytelling Platform

મને પ્રેમ ક્યારે તારા થી થઈ ગયો ખબર જ ના પડી

તારો મને ય નશો  થયો મને  ખબર જ ના પડી 

તુજમાં  ખૂદ   ડૂબતો ગયો ખબર જ ના પડી 

 તે કેવું ગજબ નું પરીવર્તન કર્યું

#હું  #ક્યારે_એના  #પર_મરવા  #લાગ્યો #ખબર_જ  #ના_પડી 

તુ દોસ્ત દોસ્ત કરતા કરતા કયારે પ્યાર  બની ગઈ ખબર જ ના પડી ..

હું  ક્યારે ધીમે ધીમે તારો  થઈ ગયો મને ખબર જ ના પડી 

v₹ #cousinsday