Nojoto: Largest Storytelling Platform

લાવ તારી સ્મૃતિમાં મારો શ્વાસ ભરી દઉં, જોબનની સઘળી

લાવ તારી સ્મૃતિમાં મારો શ્વાસ ભરી દઉં,
જોબનની સઘળી મિલકત તારા નામે કરી દઉં.
કરી દીધી છે વસિયત જનમો જનમની,
તું કહે તો એક ફરમાન બહાર પાડી દઉં. મારું સઘળું અર્પણ તને...
#love  #quotebaba #quotedidi #gujarati #yamotabhai #dilse

upenpatel2206

Upen Patel

New Creator

મારું સઘળું અર્પણ તને... love #quotebaba #quotedidi #gujarati #yamotabhai #dilse