Nojoto: Largest Storytelling Platform

Best yamotabhai Shayari, Status, Quotes, Stories

Find the Best yamotabhai Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutyam meaning in hindi, yam in hindi, yam and yami, yam in english 10, yam in malayalam 260,

  • 4 Followers
  • 9 Stories

srushti pandya

#છબી#ગુજરાતી#yamotabhai#yqbaba#gujarati

read more
હસ્તી મટી ગઇ
ને
છબી બની ગઇ

દોડતી ભાગતી જીંદગી ઘડીમાં સ્થિર થઇ ગઇ!!! #છબી#ગુજરાતી#yamotabhai#yqbaba#gujarati

srushti pandya

#નારાજગી#yamotabhai#gujarati#yqbaba PC-srushti

read more
સાવ વચ્ચોવચ
કિનારાથી દૂર
હોડીના બે હલેસાં રિસાઈ ગયાં
નારાજગીના વમળો પર મોજાંઓ ફાવી ગયાં
સાથ,સમજ,સમન્વય તણાય ગયાં
અધવચ્ચે પહોંચીને રસ્તાઓ બદલાઈ ગયાં

હોડીના બે હલેસાં રિસાઈ ગયાં.... #નારાજગી#yamotabhai#gujarati#yqbaba

PC-srushti

kaushik

#ગુજરાતી #ગુજરાતીyqmotabhai #ગુજરાતીકવોટ #yamotabhai #દિકરી ગુજરાતી લેખકોને આમંત્રણ તમારા વિચારો વડે કોલાબ કરો અને આ પોસ્ટને હાઈલાઈટ કરી વધુમાં વધુ લેખકોને આમંત્રણ આપો લખ્યાં પછી Done લખવાનું ભૂલશો નહીં #YourQuoteAndMine

read more




છાની માની છાની માની આવી
પા પા પા પગલી કરતી આવી
ખુશી મારી બમણી થઈ ગઈ
ઘરમાં છોટી લક્ષ્મી આવી
કાલુ કાલુ બોલે, થોડું થોડું ડોલે
નાની નાની ઢીંગલી રમવા આપી
ઢીંગલી સાથે કેવી રમવા લાગી?
છાની માની છાની માની આવી
પા પા પા પગલી કરતી આવી
દીકરીના પગલાં થી શોભતું ઘર
ખુશીઓનો ખજાનો લાવી
પા પા પા પગલી કરતી આવી..
- કૌશિક દવે
  #ગુજરાતી 
#ગુજરાતીyqmotabhai 
#ગુજરાતીકવોટ 
#yamotabhai 
#દિકરી
ગુજરાતી લેખકોને આમંત્રણ 
તમારા વિચારો વડે કોલાબ કરો અને આ પોસ્ટને હાઈલાઈટ કરી વધુમાં વધુ લેખકોને આમંત્રણ આપો
 લખ્યાં પછી Done લખવાનું ભૂલશો નહીં  #YourQuoteAndMine

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile