Nojoto: Largest Storytelling Platform

ममता "માં" રાત દિન જોયા વિના, તે બસ મારી ખુશી જોઇ

ममता "માં"
રાત દિન જોયા વિના, તે બસ મારી ખુશી જોઇ છે,
લાખો દુઃખો હોવા છતાં, ના એ કદી પણ રોઈ છે
એક સન્નાટો રહેશે કાયમ મારા જીવનમાં
ના કશુ બાકી છે ભીતર,
જયારથી મેં મારી "માં" ને ખોઈ છે...

©Vishal Zaveri #ममता