Nojoto: Largest Storytelling Platform

સિંહની ગર્જનાએ ગુંજતું ગુજરાત છે આ... નર્મદા, તા

સિંહની ગર્જનાએ ગુંજતું 
ગુજરાત છે આ...

નર્મદા, તાપીના પ્રવાહમાં ખળખળ વહેતું
 ગુજરાત છે આ...

હંમેશા ગરબાની તાલે જુમતું
 ગુજરાત છે આ...

મોર બની જીવનમાં થનગાટ કરતું
 ગુજરાત છે આ... 

ઊંચી ઉડાન ભરી અવકાશને ચુંબતું
 ગુજરાત છે આ...

દ્વારકા, સોમનાથના શંખનાદે જાગતું
 ગુજરાત છે આ...

ગાંધી, સરદાર, મોદી જેવા મહાનુભાવો દુનિયાને આપી ધમધમતું
 ગુજરાત છે આ...

એટલે જ તો કહે છે ગુજરાતીઓ વટથી કે અમારું 
 ગુજરાત છે આ...


- હર્ષ શાહ
#રાઇટર #gujrat #1 #1stmay #gujrati
સિંહની ગર્જનાએ ગુંજતું 
ગુજરાત છે આ...

નર્મદા, તાપીના પ્રવાહમાં ખળખળ વહેતું
 ગુજરાત છે આ...

હંમેશા ગરબાની તાલે જુમતું
 ગુજરાત છે આ...

મોર બની જીવનમાં થનગાટ કરતું
 ગુજરાત છે આ... 

ઊંચી ઉડાન ભરી અવકાશને ચુંબતું
 ગુજરાત છે આ...

દ્વારકા, સોમનાથના શંખનાદે જાગતું
 ગુજરાત છે આ...

ગાંધી, સરદાર, મોદી જેવા મહાનુભાવો દુનિયાને આપી ધમધમતું
 ગુજરાત છે આ...

એટલે જ તો કહે છે ગુજરાતીઓ વટથી કે અમારું 
 ગુજરાત છે આ...


- હર્ષ શાહ
#રાઇટર #gujrat #1 #1stmay #gujrati