Nojoto: Largest Storytelling Platform
harshshahwriter1807
  • 23Stories
  • 63Followers
  • 231Love
    86Views

HARSH SHAH #WRiTER

#Novelist #Author #Writer WRiTER हू RE🅰L W☢RLD से दूर IMAGINATION की दुनियां में जीता हू😎 ढूंढ लो जहाँ ढूंढना हो मिलूंगा तो वही जहाँ WRiTER जिंदा हो 👇

https://gujarati.pratilipi.com/user/harsh-shah-k777400l20

  • Popular
  • Latest
  • Repost
  • Video
134fa92bebc15d462c34afd8ac97f71b

HARSH SHAH #WRiTER

સ્પર્શીને વરસાદની હેલીને ધરા તો રણકાઈ ગઈ,
ભીની માટીની સુગંધ ફેલાવી એ તો મહેકાઈ ગઈ.


© હર્ષ શાહ
#WRiTER #raining
134fa92bebc15d462c34afd8ac97f71b

HARSH SHAH #WRiTER

કુદરતનો ખેલ પણ ગજબ છે ને!
કોઈની આંખમાં બહુ હસવાના લીધે આંસુ આવી જાય છે...
તો કોઈ એટલે જ હસે છે કે એ આંખના આંસુ છુપાવી શકે!

-હર્ષ શાહ
#રાઇટર #river
134fa92bebc15d462c34afd8ac97f71b

HARSH SHAH #WRiTER

आखिर दिल कैसे इतना नाजुक होता है,❣️
छुरी की मीठी धार को भी प्यार समझता है!💔



© हर्ष शाह
#राइटर
134fa92bebc15d462c34afd8ac97f71b

HARSH SHAH #WRiTER

મૌન ક્યાં એટલું પણ ખરાબ છે,
સંબંધની ગાંઠને તોડવા કરતાં તો સારું જ છે!



©હર્ષ શાહ
#રાઇટર #bestadvice
134fa92bebc15d462c34afd8ac97f71b

HARSH SHAH #WRiTER

સિંહની ગર્જનાએ ગુંજતું 
ગુજરાત છે આ...

નર્મદા, તાપીના પ્રવાહમાં ખળખળ વહેતું
 ગુજરાત છે આ...

હંમેશા ગરબાની તાલે જુમતું
 ગુજરાત છે આ...

મોર બની જીવનમાં થનગાટ કરતું
 ગુજરાત છે આ... 

ઊંચી ઉડાન ભરી અવકાશને ચુંબતું
 ગુજરાત છે આ...

દ્વારકા, સોમનાથના શંખનાદે જાગતું
 ગુજરાત છે આ...

ગાંધી, સરદાર, મોદી જેવા મહાનુભાવો દુનિયાને આપી ધમધમતું
 ગુજરાત છે આ...

એટલે જ તો કહે છે ગુજરાતીઓ વટથી કે અમારું 
 ગુજરાત છે આ...


- હર્ષ શાહ
#રાઇટર #gujrat #1 #1stmay #gujrati
134fa92bebc15d462c34afd8ac97f71b

HARSH SHAH #WRiTER

#corona #dilsethanku
134fa92bebc15d462c34afd8ac97f71b

HARSH SHAH #WRiTER

ये दुनिया ही कुछ ऐसी है...
चाय के हम दीवाने है...
चाय पे ही जीते है...
और चाय पे ही मरते है।

©हर्ष शाह
#राइटर #eveningtea
134fa92bebc15d462c34afd8ac97f71b

HARSH SHAH #WRiTER

चहेरा तेरा हसीना सा था,
लेकिन दिल कहाँ दीवाना सा था! 


© HARSH SHAH
#WRiTER
134fa92bebc15d462c34afd8ac97f71b

HARSH SHAH #WRiTER

ફક્ત દિવાનો તેજ પ્રકાશ નથી આ,

કોરોના સાથેના યુદ્ધનો શંખનાદ છે આ... 

ફક્ત દિવાની અનોખી જ્યોત નથી આ,

કોરોના સામેની જંગની તાકાત છે આ...

ફક્ત દિયાનું બાતી સાથે મિલન નથી આ,

મહા સકારાત્મકતાનું પ્રતીક છે આ...

-HARSH SHAH
#WRiTER #corona
134fa92bebc15d462c34afd8ac97f71b

HARSH SHAH #WRiTER

My first novel on love story....
link in bio ☺️

My first novel on love story.... link in bio ☺️ #nojotovideo #વાર્તા

loader
Home
Explore
Events
Notification
Profile