Nojoto: Largest Storytelling Platform

વ્યથા ધરી મેં ધીરજ મારી છે, ટાણે વરસજે બની સફળતાન

વ્યથા  ધરી મેં ધીરજ મારી છે,
ટાણે વરસજે બની સફળતાનાં મેઘ
પણ એ સુકાઈ ન જાય, તે હવે ફરજ તારી છે
 જીવતરના ખેતરમાં મેં મહેનત વાવી છે,
ઉગે એ સાંગોપાંગ,
માટે ખાતરરૂપી
✍️શિવસાધના #શ્રદ્ધા
વ્યથા  ધરી મેં ધીરજ મારી છે,
ટાણે વરસજે બની સફળતાનાં મેઘ
પણ એ સુકાઈ ન જાય, તે હવે ફરજ તારી છે
 જીવતરના ખેતરમાં મેં મહેનત વાવી છે,
ઉગે એ સાંગોપાંગ,
માટે ખાતરરૂપી
✍️શિવસાધના #શ્રદ્ધા
shivsadhana3376

shivsadhana

New Creator

#શ્રદ્ધા #કવિતા