Maa એમનો પ્રેમ ભર્યો હાથ જ્યારે મારી માથે ફરે છે ત્યારે જાણે ભવે ભવના સંતાપો હરાઈ જાય છે મન જાણે એમના ચરણો માં દુનિયા ભરની દરેકે દરેક ખુશીઓ સમર્પિત કરવા મચી પડે છે એવી મમતા સભર વાત્સલ્ય પ્રેમ અને વહાલ વરસાવતી છે મારી મમ્મી.... ©RjSunitkumar mummy