Nojoto: Largest Storytelling Platform

એક સમય એક સાથ એક સંગાથ ને એક વાર્તા..... કેટલુ મો

એક સમય એક સાથ એક સંગાથ ને એક વાર્તા.....

કેટલુ મોટી વાત કરી ગઈ ઝીંદગી,

હર પળ હર રોજ હર ક્ષણ,
દરેક રાત દરેક દિવસ,
બસ એક વાત એક સાથ..

જેની હમેશા હુ રાહ જોતો રહ્યો,
જેની હમેશા એક કલ્પના કરતો રહ્યો,
જેની જરૂરિયાત હમેશા મને રહી,
જેના માટે હમેશા હુ તડપતો રહ્યો,

શું એ વ્યક્તિ ને મારા માટે લાગણી હસે ??

આ સવાલ મારા માટે એક રમત જેવો થઈ ગયો છે,

હુ ઝીંદગી ને એક રમત ની જેમ રમ્યા કરું બસ એક આજ સવાલ માટે,
કેટલુ વિચારો કેટલા પ્રયત્નો કેટલા અખતરા છતા,
પ્રશ્ન હમેશા એ નો એજ ઊભો રે,

ખબર નથી પડતી આનો કોઈ ઉકેલ છે કે નહિ કે પછી આ પ્રશ્ન નો જવાબ ફક્ત એના પાસેજ છે જે મને ક્યારેય મળશે નહિ,

રાત નીકળે તો દિવસ બગડે ને દિવસ નીકળે તો રાત કોરી જાય,

ખબર નથી પડતી ઝીંદગી ક્યા લઈ જાય...

ના કઈ મળવાનું છે ના કઈ ગુમવવા માટે બાકી છે,

છતાં દિલ માં સવાલ ઘણા ને જવાબ ઓછા છે,

ક્યા કોને કેવો જવાબ આપવો આજ નથી સમજાતું,
પવન મા સૂસવાટા ની જેમ આવે એક દમ હલાવી દે, નવા રંગો ભરી દે ને થોડીક જ વાર મા એ બ્લેક & વ્હાઈટ ઝીંદગી....

જાણુ છુ દરેક થીયરી ઝીંદગી ને ને જાણું છું માણસ ની પ્રકૃતિ ને માણસ ના સ્વભાવ ને પણ બહુ નજીક થી,..

છતાં હમેશા થાપ ખાઈ જાઉં હુ એ ના મા જ,
એ નુ કારણ હજુ નથી મળ્યુ મને,
શિખવાડી ઘણું ગઈ , શીખી  ને પણ ગયુ, એમને ત્યાં વાપર્યું ને હુ અહિયા વાપરવા મા સતત નિષ્ફળ રહ્યો...

કેવી પ્રકૃતિ માણસ ની પણ ભરબપોરે ધોપ ધખતા ઉનાળા ની ગરમી મા ક્યારેક અણધાર્યા વરસી પડતો વરસાદ,.થોડીવાર મા તો બધેજ ઠંડક કરી દે,

ને થોડીજ વાર મા એ જ ઉકળાટ ને બાફ....

ખબર નથી પડતી શુ ચાહે છે ને શુ માંગે છે,
બસ એક મરજીવા ની જેમ પ્રેમ શોધ્યા જ કરુ...

એહસાસ_અલગારી...🔥 #લાગણી #અનુભવ #mereshbd #એહસાસ #અલગારી

#લાગણી #અનુભવ #MereShbd #એહસાસ #અલગારી #Life_experience