Nojoto: Largest Storytelling Platform
ronnymak1499
  • 114Stories
  • 156Followers
  • 948Love
    0Views

એહસાસ_અલગારી..💞

Wo Jo Tha khwab Sa Kya Kahe Jaaane Dein... Ehsas Ek ankokhi Dastaan.. algarii..

  • Popular
  • Latest
  • Video
d7e4d2e74541d179c065c15a03c374cb

એહસાસ_અલગારી..💞

સપના એક એક પૂરા થઈ જતા,
જો ઉંઘ મા તે હાથ છોડ્યોજ ના હોત...

એહસાસ_અલગારી..💞 #Hopeless
d7e4d2e74541d179c065c15a03c374cb

એહસાસ_અલગારી..💞

તૂફાન આવ્યા ના પેહલા ની શાંતિ છે,
મોજ થી જીવી લેજો...
તૂફાન પછી ધરાશાયી ભૂમિ જ મળશે...
દટાયેલો કાટમાળ ને ચવાઈ ગયેલા સપના...
વેરાયેલી લાગણી ને છિન્ન ભિન્ન થયેલી યાદો ના માળિયા જે જમીન મા ઊંડે ઊંડે દટાયેલા હસે....

અચાનક આમ ભૂસાઈ ગઈ હસે એ જગ્યા..
લોકો આવશે જોસે એમને જોઈતું લઈ જશે...ને એ જગ્યા ને ત્યાં થી સાફ કરી દેશે...

પતન મારુ કોઈ પરિવર્તન મા બદલશે...
મારુ કોઈ ના સભળસે ને મને કોઈ સમજશે..
હુ એજ જમીન મા ભોંય તળિયે દટાયેલો રહીશ ને મને દબાઈ ને નવુ બાંધ કામ થશે...
ને તમે એમ કરી ને ધન્ય થઈ જશો..
ને હુ બહાર પીગળતો હતો ને અંદર કાટ ખાતો થઈ જઈશ...

એહસાસ_અલગારી..💫 #LostTracks
d7e4d2e74541d179c065c15a03c374cb

એહસાસ_અલગારી..💞

તુ દૂર છે તો દૂર જ રે આમ વિચારો મા આવ્યા ના કર,

તારે મને હવે જોવો નથી ને તો ના જોઈશ, પણ આમ સપના મા આવ્યા ના કર,

નથી બોલાવો તારે કે નથી વાત કરવી તો કઈ નહિ,
પણ આમ આંખ સામે વારંવાર આવ્યા ના કર,

તારે આગળ જ વધવુ તુ ને તો આગળ જ રે,
 આમ પાછળ ફરી ને વારંવાર જોયા ન કર..

એહસાસ_અલગારી..💫 #WatchingSunset
d7e4d2e74541d179c065c15a03c374cb

એહસાસ_અલગારી..💞

વાત તારા મા મૂકેલા મારા વિશ્વાસ ની છે,
વાત અહીયા આપડા વચ્ચે ના એહસાસ ની છે,
વાત અહિયા વિચારી ને મેળવેલા સ્પર્શ ની છે,
 તો વાત અહી આવી પડેલી અણધારી આફત ની છે,
વાત આ ધરતી ને  આ જમીન છે ,
વાત અહિયા સૂરજ ને ચાંદ ની છે,
વાત અહીંયા દિવસ અને રાત ની છે,
ને વાત અહિયા એક "એહસાસ" ને એક "સ્પર્શ" ની છે....
ટુંક મા કહુ તો વાત અહિયા "તારી" ને "મારી" છે..💞

એહસાસ_અલગારી..💫 #lost
d7e4d2e74541d179c065c15a03c374cb

એહસાસ_અલગારી..💞

किसी प्राणी के मर जाने से,
या किसी बड़े सेलब्रिटी के मर्डर के बाद आपकी इंसानियत जग उठती है,
तो किसी स्त्री पर रेप करने के बाद उसे मार दिया जाता है,
फिर भी आप चुप है,
 कयू की आप  उसे धर्म के आधार पर जांच रहे हो,
 तो आप इंसानियत के नाम पर काला धब्बा हो ।।
वो भी किसी की बहन थी वो भी किसी की बेटी थी, वो किसी की बीवी तो किसी की मा भी बन सकती थी।।।।
वो आखिर मे स्त्री थी,
स्त्री का सम्मान होना ही चाहिए,
स्त्री  तो मनुष्य अवतार का उत्पति स्थान है, उसे ऐसे मत ख़तम करो।।।।
उसे न्याय दो।।
आज ए है कल कोई और होगा।।
आज से ही सतर्क होना है, उन दरिंदो को ऐसी सजा मिले के कोई जुर्रत ना करें उसके लिए न्याय मांगते है,
चले एक होते है और स्त्री के सम्मान मे एक जंग करते है।।
#justiceformanisha
#respectwomen #Stoprape
d7e4d2e74541d179c065c15a03c374cb

એહસાસ_અલગારી..💞

શ્વાસ ના સબંધ હતા વિશ્વાસ પર રહી ગયા,
દૂર દૂર રહી ને અત્યારે એક અંધવિશ્વાસ પર રહી ગયા,
લૂંટાઈ ગઈ લાગણી ભરબજારે,
ને એ કોઈક ની સાથે આમ થી આમ થઈ ગયા..
નીકળ્યો હિસાબ કરવા ઝીંદગી નો તો જોયુ,
ઝીંદગી હિલોળે ચઢી,
મધદરિયે મોજે ચઢી......

એહસાસ_અલગારી..💞 #alonesoul
d7e4d2e74541d179c065c15a03c374cb

એહસાસ_અલગારી..💞

લાગણીઓ જ ભરી રાખી,
કાસ ખિસ્સા પણ ભર્યા હોત,
તો સબંધો ઢગલો મળત..

એહસાસ_અલગારી..💞 #lostinthoughts
d7e4d2e74541d179c065c15a03c374cb

એહસાસ_અલગારી..💞

ઉઘડતા સવાર ના સૂરજ ની પેહલી કિરણ જેવી લાગે તુ,

તો ક્યારેક બળબળતી બપોર ના સૂરજ ની ગરમી જેવી લાગતી તુ,

ને ક્યારેક સમી સાંજ ના ઢળતી સંધ્યા જેવી લાગે તુ....

તુ એટલે મારા આશા નુ એ કિરણ જેની આશ મા હુ હમેશા ઉગી ને આથમતો રહીશ...

એહસાસ_અલગારી...💞 #dawn
d7e4d2e74541d179c065c15a03c374cb

એહસાસ_અલગારી..💞

શબ્દો જ સાથી ને શબ્દો જ સંગાથી રહ્યા,
 
લોકો તો મતલબ થી જ આવ્યા ને મતલબ થી જ ગયા....

એહસાસ_અલગારી..💞 #HindiDiwas2020
d7e4d2e74541d179c065c15a03c374cb

એહસાસ_અલગારી..💞

नफरतों के इस बाजार मे हमने भी ठोकर खायी है,
कई नजदीकी वाले रिश्ते को भी बहुत दूर दूर देखा है...

अलगारी... #spark
loader
Home
Explore
Events
Notification
Profile