Nojoto: Largest Storytelling Platform

કોરોના ડાયરી જનતા અહીં લાચારી બતાવે છે. સરકાર વિ

કોરોના ડાયરી 

જનતા અહીં લાચારી બતાવે છે.
સરકાર વિકાસ ભારી બતાવે છે.
એક સ્વજન તો દરેકે ગુમાવ્યું છે,
ને સાહેબ તોય હોશિયારી બતાવે છે.
વિપુલ પ્રીત

©Vipul Borisa
  #corona