વરસતા વરસાદ માં જે વ્યક્તિ પોતાની ઉંમર સ્ટેટસ અને આવતી શરમ મૂકી ને જે પલળી શકે ને ... બોસ ..એજ વ્યક્તિ પોતાનું વિઝીતિંગ કાર્ડ આપ્યા વગર જ પોતાની ઓળખ ખુદ જાતે ઊભી કરી શકે છે.... ©RjSunitkumar #મોજ