Nojoto: Largest Storytelling Platform

#જીવનડાયરી ચાર દિવાલની વચ્ચે, પાંગરતું એક ઉપવન રે,

#જીવનડાયરી
ચાર દિવાલની વચ્ચે,
પાંગરતું એક ઉપવન રે,
જોજનો દૂર છતાં, 
જોને હર્યું ભર્યું મન,
ક્યારેક બારી ખોલી,
તો ક્યારેક દરવાજેથી ચાલી,
છે નાનકડો બગીચો ત્યાં, 
જયાં એનું મન છે રહેતું.
હે માવલડી છે તારા હાથમાં,
જાદુ કાંઈ અનેરો રે,
વાવે બીજ કાગળમાં જ્યાં તું,
પાંગરતું એક ઉપવન રે,
ચાર દિવાલની વચ્ચે,
પાંગરતું એક ઉપવન રે. માઁ એ ચિત્રકાર છે જેના તોલે કોઈ ન આવી શકે, મારા મમ્મી દ્વારા આ કલાકૃતિ બનાવવામાં આવી છે, જે સંપૂર્ણ કાગળનાં નકામા ટુકડા માંથી બનાવ્યું છે, અને આ કાવ્ય થકી એમને વર્ણવાનો પ્રયાસ કર્યો છે.

#માઁ #માં #જીવનડાયરી #વિસામો #રજુઆત #કલાકૃતિ