Nojoto: Largest Storytelling Platform

# ક્યાં ઠરી ઠામ રહેવું હતું એમણે | Gujarati શાયરી

ક્યાં ઠરી ઠામ રહેવું હતું એમણે એક જગ્યાએ !
આગળ આગળ જવું હતું અને એ નીકળી ગયાં.

અમે તો હજીય ત્યાંજ હતાં જ્યાં પહેલાં હતાં !
શીદ ફર્યા પાછળ કહો તો એ હવે શું ભૂલી ગયાં ?

હશે જો કંઈ પાસ મારી તો પહોચતું કરી દઈશ !
શું કઈ ખાસ હતું કે જે તમે અહીંયા મૂકી ગયાં ?
nojotouser9117090927

MILAN LAD

New Creator

ક્યાં ઠરી ઠામ રહેવું હતું એમણે એક જગ્યાએ ! આગળ આગળ જવું હતું અને એ નીકળી ગયાં. અમે તો હજીય ત્યાંજ હતાં જ્યાં પહેલાં હતાં ! શીદ ફર્યા પાછળ કહો તો એ હવે શું ભૂલી ગયાં ? હશે જો કંઈ પાસ મારી તો પહોચતું કરી દઈશ ! શું કઈ ખાસ હતું કે જે તમે અહીંયા મૂકી ગયાં ? #Trending #viral #શાયરી #milanvlad1 #lagnino_pahelo_ahesas_e_prem

47 Views