Nojoto: Largest Storytelling Platform

#TuAneTariVaato તારી ને મારી વચ્ચે થોડી દુરી છે,

#TuAneTariVaato

તારી ને મારી વચ્ચે થોડી દુરી છે,
કવિતાઓ મારી એટલે જ અધૂરી છે.
સમજનાર તો સમજી જશે...
બધુ જ ,આં હોઠો થી કયા કેહવુ જરૂરી છે....
        
  ✍રૂચિત વાળંદ✍ #sunrays
#TuAneTariVaato

તારી ને મારી વચ્ચે થોડી દુરી છે,
કવિતાઓ મારી એટલે જ અધૂરી છે.
સમજનાર તો સમજી જશે...
બધુ જ ,આં હોઠો થી કયા કેહવુ જરૂરી છે....
        
  ✍રૂચિત વાળંદ✍ #sunrays