Nojoto: Largest Storytelling Platform

*તરસ* ૧૬-૭-૨૦૨૨ આ ચાતકની યુગોથી તરસ છે, મેઘા એટલે

*તરસ* ૧૬-૭-૨૦૨૨

આ ચાતકની યુગોથી તરસ છે,
મેઘા એટલે  વર્ષા બની વહે છે.

આ સાહિત્યની મનની તરસ‌ છે,
જે રચના સ્વરૂપે નિરંતર વહે છે.

આ ભાવનાઓ ની સૌને તરસ છે,
માટેજ લાગણીઓ સતત શોધે છે.

વધારે  સુખ  મેળવવાની  તરસ છે,
માટેજ માનવ મશીન બની ગયો છે‌.

વધારે નામના મેળવવાની તરસ છે,
એટલે જ સતત હરિફાઈમાં રહે છે.
*કોપી આરક્ષિત* *©*
*ભાવના ભટ્ટ અમદાવાદ*
➖〰️➖〰️➖〰️➖〰️➖

©Bhavna Bhatt #તરસ... #Nojoto2liner 

#Sea
*તરસ* ૧૬-૭-૨૦૨૨

આ ચાતકની યુગોથી તરસ છે,
મેઘા એટલે  વર્ષા બની વહે છે.

આ સાહિત્યની મનની તરસ‌ છે,
જે રચના સ્વરૂપે નિરંતર વહે છે.

આ ભાવનાઓ ની સૌને તરસ છે,
માટેજ લાગણીઓ સતત શોધે છે.

વધારે  સુખ  મેળવવાની  તરસ છે,
માટેજ માનવ મશીન બની ગયો છે‌.

વધારે નામના મેળવવાની તરસ છે,
એટલે જ સતત હરિફાઈમાં રહે છે.
*કોપી આરક્ષિત* *©*
*ભાવના ભટ્ટ અમદાવાદ*
➖〰️➖〰️➖〰️➖〰️➖

©Bhavna Bhatt #તરસ... #Nojoto2liner 

#Sea
bhavnabhatt4968

Bhavna Bhatt

Bronze Star
New Creator
streak icon69