Nojoto: Largest Storytelling Platform

આજે કોઇપણ રોડ ઉપર નજર કરો તો બસ ખાવા પીવાની હોટલો

આજે કોઇપણ રોડ ઉપર નજર કરો તો બસ ખાવા પીવાની હોટલો તેમજ ચાર પૈડાવાળી લારીઓ જ જોવા મળેછે..પુરીસબ્જી, સેવઉસર,
પાવભાજી..ભજીયા..ગોટા..
પાણીપુરી..બસ જોઇ જોઇને ખાવાનું જ મન થતું હોય છે...દેખાવે સુંદર ને ટેસ્ટમાં બેસ્ટ...જાણે ખા ખા જ કરીએ..ને પેટની લાગેલી કડકડતી ભુખ ભગાવીએ..
કયારેક આવી ચીજો ખાવાથી મનને અદ્ભૂત શાંતિ મળેછે..ને લાગેલી ભૂખ પણ ભાગેછે..
પણ ઘણા લોકોને બે દિવસ પછી પેટની બિમારીઓ થતી હોયછે..કોઇને ગેસ થતો હોયછે તો કોઇને એસીડીટી થતી હોયછે તો કોઇને સામાન્ય પેટનો દુખાવો પણ થતો હોયછે..
બસ પછી મેડીકલ સ્ટોરમાં જઇને તેની દવા લઇ લેવાની..દર્દ ગાયબ! 
તો ઘણાને એક જાતની ટેવ પણ પડી જાયછે કે તેને પછી ઘરનું જમવાનું જરાય ભાવતું નથી હોતુ..માટે તે પછી હમેશાં બહારનું જ ખાવાનું ખાતો હોયછે..
ઘરની દાળ તેને નથી ભાવતી પણ બહારની બિરીયાની વધું ટેસ્ટથી ભાવેછે..

આજે કોઇપણ રોડ ઉપર નજર કરો તો બસ ખાવા પીવાની હોટલો તેમજ ચાર પૈડાવાળી લારીઓ જ જોવા મળેછે..પુરીસબ્જી, સેવઉસર, પાવભાજી..ભજીયા..ગોટા.. પાણીપુરી..બસ જોઇ જોઇને ખાવાનું જ મન થતું હોય છે...દેખાવે સુંદર ને ટેસ્ટમાં બેસ્ટ...જાણે ખા ખા જ કરીએ..ને પેટની લાગેલી કડકડતી ભુખ ભગાવીએ.. કયારેક આવી ચીજો ખાવાથી મનને અદ્ભૂત શાંતિ મળેછે..ને લાગેલી ભૂખ પણ ભાગેછે.. પણ ઘણા લોકોને બે દિવસ પછી પેટની બિમારીઓ થતી હોયછે..કોઇને ગેસ થતો હોયછે તો કોઇને એસીડીટી થતી હોયછે તો કોઇને સામાન્ય પેટનો દુખાવો પણ થતો હોયછે.. બસ પછી મેડીકલ સ્ટોરમાં જઇને તેની દવા લઇ લેવાની..દર્દ ગાયબ! તો ઘણાને એક જાતની ટેવ પણ પડી જાયછે કે તેને પછી ઘરનું જમવાનું જરાય ભાવતું નથી હોતુ..માટે તે પછી હમેશાં બહારનું જ ખાવાનું ખાતો હોયછે.. ઘરની દાળ તેને નથી ભાવતી પણ બહારની બિરીયાની વધું ટેસ્ટથી ભાવેછે..

Views