Nojoto: Largest Storytelling Platform

જીતવાનો હરખ હતો પણ હારી ગયો એ જિંદગી. .... હર પલ

જીતવાનો હરખ હતો પણ હારી ગયો એ જિંદગી.  ....
હર પલ હર વક્ત રાહ જોઈ તારા સમય ની એ જિંદગી.....

હારને પણ જીતમાં ફેરવે અને જીતી જાય એ જિંદગી
સમયની રમત છે રાહ જોવી,એ રાહમાં તું જ એક જિંદગી.

પણ ના આવ્યો સમય તારો એટલે હારી ગયો એ જિંદગી.... 
શ્વાસ માં નિશ્વાસ ના લાવ એ જિંદગી... 

ના હારીશ આ સમયથી, સમય જ આપશે એ જિંદગી
જે જિંદગીમાં નથી તકલીફ,નથી એ સાચી જિંદગી.

રાહી ની રાહ પર ચાલવું એજ એક જીત એ જિંદગી.....
તારાથી થોડો દૂર જઈશ, પણ જીવીશ તારી માટે જ એ જિંદગી.

રાહ એવી જ નક્કી કરજે જ્યાં મંઝીલમાં મળે એ જિંદગી,
સાચો રાહી મળશે,જો નક્કી કરશે સફળતા એ જિંદગી

જિંદગીનો શુ ભરોસો, આજ જે હશે જિંદગી
બદલાઈ જશે જો મોડ, કાલ નહિ રહે જિંદગી.

તાજમહેલ તો મુમતાજ પણ નહીં જોઈ શકી, એ કેવી જિંદગી,
ગંગાના નીરતો પવિત્ર રહ્યા, ના વહે તો બદલાય સાગરની જિંદગી. RG motivation poem

igmaridayri1236223

RJ Ravi

Growing Creator

RG motivation poem #કવિતા