Nojoto: Largest Storytelling Platform

કર્મ નો હિસાબ અહી થશે, બદલો લેવા ને બદલે જયારે એ

કર્મ નો હિસાબ અહી થશે,
બદલો લેવા ને બદલે જયારે એ 
ન્યાય કુદરત ને સોંપી દેશે.
વળતર એ કર્મ નું એવું મળશે. 
જયારેકર્મ નો  હિસાબ  એ કુદરત કરશે.

©Nidhi Adhyaru
  #hibiscussabdariffa #karam #kahani