એક નાનકડી ખામી લઇ ને જન્મયો છું આ કર્કશ દુનિયા માં મીઠી વાણી લઇ જન્મ્યો છું કેવો ખેલ મારા ભોલેનાથ નો જ્યાં જરૂર મગજ ની ત્યાં હૃદય ની લાગણી લઇ જન્મ્યો છું Dj