♥️ઉત્તમ સર્જન માં♥️ ભગવાન બધી જગ્યાએ નથી પહોંચી શકતા તેમણે એક શ્રેષ્ઠ સર્જન કર્યું એટલે માતા આપણને જન્મ આપી થાય બીજું જન્મ માતાનું આજ જન્મ દિવસ છે મારી જન્મ દાતા માતાનું અહો ભાગ્ય અમારા મળ્યા પ્રભુ આપનામાં આપની ચરણ સેવા મળે જીવું એજ ઈચ્છામાં અનેક માનતા પ્રાર્થનાથી અમને જન્મ આપ્યો કેવી રીતે ચુકવી શકાશે ઋણ જે પ્રેમ તમે આપ્યો એટલી જ યાચના આ દિવસે ખુશ રાખે શિવ આપને ના હોય આંશુ આંખમાં બસ કરતાં રહીએ સ્નેહ આપને જન્મદિવસ ની અનેક શુભકામનાઓ પ્રિય માં 'બરસાત' ના શબ્દોની પ્રેમભરી ભેટ મીઠી માં મેહુલ ગોસ્વામી "બરસાત" happy birthday mumma....my world best mom love you so much...gift by words 😍 #poem #mummy #barsat #manhswa #loveu #ગુજરાતી