Nojoto: Largest Storytelling Platform

#AzaadKalakaar તૂટેલું છે તો સંધાવી લે,

#AzaadKalakaar તૂટેલું   છે   તો  સંધાવી  લે,
           ને    રૂઠેલાને     મનાવી   લે.
 એની   સામે    રડ    નહીં,
           લાશ   છે    દફનાવી    લે.
   શબ્દો    ને    પ્રાસ   મળ્યા,
           સૂર   સાથે   લલકારી    લે.
  પાત્રોમાં    ભેરવાઈ   ગયા ?
           નસીબ   માની  નભાવી   લે.
બધું    ના   મળે   દુનિયામાં,
           થોડામાં   જ   ચલાવી    લે.
  'સાગર'   જીવન  છે  વાંકુચૂંકુ,
          તુ    મોતને    જ   મઠારી    લે.

©Yash Karad #shares #writer 

#AzaadKalakaar
#AzaadKalakaar તૂટેલું   છે   તો  સંધાવી  લે,
           ને    રૂઠેલાને     મનાવી   લે.
 એની   સામે    રડ    નહીં,
           લાશ   છે    દફનાવી    લે.
   શબ્દો    ને    પ્રાસ   મળ્યા,
           સૂર   સાથે   લલકારી    લે.
  પાત્રોમાં    ભેરવાઈ   ગયા ?
           નસીબ   માની  નભાવી   લે.
બધું    ના   મળે   દુનિયામાં,
           થોડામાં   જ   ચલાવી    લે.
  'સાગર'   જીવન  છે  વાંકુચૂંકુ,
          તુ    મોતને    જ   મઠારી    લે.

©Yash Karad #shares #writer 

#AzaadKalakaar
yashkarad3964

Yash Karad

New Creator