Nojoto: Largest Storytelling Platform
yashkarad3964
  • 13Stories
  • 25Followers
  • 61Love
    0Views

Yash Karad

part time write a story and share. Big fan of Osho,Big-B, Gulzar, Galib New ID follow Fast Instagram :- yashkarad_2

  • Popular
  • Latest
  • Video
e1068f974fa8dce1d0ceda945403c021

Yash Karad

લાગણીઓને સાવચેતીથી સળગાવી હશે, 
છાતીએ પથ્થર મૂકી દીકરીને વળાવી હશે.
શૈશવમાં ખબર જ નહોતી એની વ્યાખ્યા, 
મુસીબતોને સિફતથી માએ સંતાડી હશે.
પરદેશમાં ને પત્નીનું શબ વતનના ઘરમાં,
 સંગ્રહેલી યાદોને જ ગળે વળગાડી હશે.
આંસુથી ભીંજાતા કાગળો ને ધ્રૂજતાં હાથ,
 ખૂબ દર્દથી યાદોને ગઝલમાં મઠારી હશે.
ભીતર આંસુ ને અન્યોના ચેહરા પર ખુશી,
 કલાકારે કેવી અદાથી મેદની હસાવી હશે !
સફેદ વસ્ત્રો ને માત્ર એક જ છતનું રજવાડું ! 
શહીદને શી રીતે માએ આપી સલામી હશે?
ડૂબી રહેલા દીકરાએ કિનારે પરિવારને જોઈને, 
આંખમાં પાણી સાથે અંતિમ આંખો ઢાળી હશે.
'સાગર' બળીને રાખ થઈ ગયા એના સપનાઓ, 
નાનીવયે જેણે બાપની લાશને દફનાવી હશે !

©Yash Karad some new creation...
#New #creative 
#poatry #motivate 
#father #L♥️ve 
#Ha #Heart

some new creation... #New #creative #poatry #motivate #father L♥️ve #Ha #Heart #Poetry

e1068f974fa8dce1d0ceda945403c021

Yash Karad

શબ્દો પણ કયારેક ધારદાર હોય છે,
 જે વાંચે એની આરપાર હોય છે.

બોલવું ને સાંભળવું બન્નેમાં શબ્દો,પણ 
છે ફરક કે સાંભળનાર લોહીલુહાણ હોય છે.

કઈપણ બોલો છો વાણી સ્વાતંત્રય બધાને,
 શબ્દોથી મારનાર કાં તહોમતદાર હોય છે?

શબ્દ સળગે શબ્દ વળગે શબ્દ ભીંજવે પણ,
 શબ્દ ઘાયલ હૃદયની સારવાર હોય છે.

છે શબ્દોની જ રમત બધી જોઇ લો,
જીતેલો જંગ કયારેક શબ્દોની હાર હોય છે.

                                        〰️ Mr.Yashraj

©Yash Karad After long time add new creation...
#New #infinity #L♥️ve 
#creation #Sare 
#innocentchild 

#Light

After long time add new creation... #New #infinity L♥️ve #creation #Sare #innocentchild #Light #Poetry

e1068f974fa8dce1d0ceda945403c021

Yash Karad

મનને પામવા જેવું હોય છે,
તોય ક્યાં કબ્જા જેવું હોય છે ?
આવ-જા થયા કરે છે સતત,
દિલમાં શું રસ્તા જેવું હોય છે ?
કારણ વિના ખારાશ ઝરે નહી,
ભીતર દરિયા જેવું હોય છે ?
દેહ નિર્જીવ ને ખુલ્લી છે આંખ,
કદાચ એમાં ઝંખના જેવું હોય છે?
દોસ્ત નકામો એને ભાંડ નહી,
આખરે જીવન માણવા જેવું હોય છે?
' સાગર ' ક્ષીણ બની શક્તિઓ,
આ શરીરેય ત્યાગવા જેવું હોય છે?

©Yash Karad #sagardeshmukhwords 
#jivan #Life #Fearless #Happiness
e1068f974fa8dce1d0ceda945403c021

Yash Karad

મુંઝાય છે શું મનમા,
સમય જતા વાર નથી લાગતી.
રહી જશે મનની મનમા,
એ વાત આજે સાચી નથી લાગતી ?
કોને ખબર છે,
કાંકરા ને રેતીમાં બદલાતા વાર નથી લાગતી.
ક્ષિતિજ ને જોઉ છુ જ્યારે,
સૂર્યાસ્તને સાંજ થતા વાર નથી લાગતી.
કોણે કહ્યું જામમા છે ગમ,
ચઢતા અને વાર નથી લાગતી.
વીજળીના ટંકાર પછી,
વાદળાંને વરસાદ બનતા વાર નથી લાગતી.
રાગદ્વેષ કાઢી પ્રેમથી જીવન જીવી લેજો,
હૃદયને બંધ થવામાં વાર નથી લાગતી... !!

©Yash Karad my new creation...
#share #gazal #Dil__ki__Aawaz 

#Hope
e1068f974fa8dce1d0ceda945403c021

Yash Karad

બનીશ જે દીવસ શાયર હુ તારા નામે એક આખી રચના લખી નાખીશ...

લોકો પુછશે જો મને વ્યાખ્યા પ્રેમ ની તો એમા તારો સંગ લખી નાખીશ...

©Yash Karad #L♥️ve #gujju #forever #husbandwife 
Follow for more inspired and motivation...

#Love

L♥️ve gujju forever husbandwife Follow for more inspired and motivation... Love

e1068f974fa8dce1d0ceda945403c021

Yash Karad

જીભ કડવી છે મારી,
પણ દિલ સાફ રાખું છું...
કોણ, ક્યાં, ક્યારે બદલાય.!
બધો હિસાબ રાખું છું...

©Yash Karad #meaningful #gujju #dailypost 

#meltingdown 
Follow fast for more inspired...
Support my ID....🙏

#meaningful #gujju #dailypost #meltingdown Follow fast for more inspired... Support my ID....🙏

e1068f974fa8dce1d0ceda945403c021

Yash Karad

सीख लो अब आँखों से मुस्कुराना,
क्योंकि
होठों की मुस्कान तो मास्क ने छुपाली.......
😊😊✨✨

©Yash Karad #gujju #Corona😷 #qoutes #dailymotivation 
#covidindia 
please support my ID and follow fast...

#gujju Corona😷 #qoutes #dailymotivation #covidindia please support my ID and follow fast...

e1068f974fa8dce1d0ceda945403c021

Yash Karad

किताब  ઇચ્છાનું કબૂતર મેં પણ પાળ્યું હતું,
પરિસ્થિતી જોઈ ને પીંજરુ ખોલી નાખ્યું...

©Yash Karad #Emotions #Motivation #gujarati #write 
Follow fast for more inspired, more motivation....

#Emotions #Motivation #gujarati #write Follow fast for more inspired, more motivation....

e1068f974fa8dce1d0ceda945403c021

Yash Karad

ફરી એકવાર દિલ નો જુગાર રમવાની બેઠક થઇ ગઇ...

આ વખત પણ એજ થયુ
આ રાજા ને એક રાણી પાયમાલ કરી ગઇ...

©Yash Karad #L♥️ve #gujju 
#Love

L♥️ve #gujju #Love

e1068f974fa8dce1d0ceda945403c021

Yash Karad

👌Small but very meanifull message👌

संयम क्या चीज़ है..?
ये पूछिये उस बच्चे से..

जो काम करता है 'रोटी' के लिये,,?
'खिलौनों' की दूकान पर..।

©Yash Karad #Inspiration #Maa❤ #Motivation #Majboor #Nojoto 

#MothersDay2021
loader
Home
Explore
Events
Notification
Profile