Nojoto: Largest Storytelling Platform

#જીવનડાયરી રમત રમતમાં મોટા થઈ ગયા, રમત રમતમાં ખોટા

#જીવનડાયરી
રમત રમતમાં મોટા થઈ ગયા,
રમત રમતમાં ખોટા થઈ ગયા,
જીવનડાયરી ખોલીને વાંચી નહીં,
રમત રમતમાં પન્ના સંકેલાઈ ગયા.

©વિસામો (હિમાંશુ વઘારીયા)
  જીવન ક્યારે સંકેલાઈ જશે ખબર નથી તો કોઈની જીંદગી સાથે રમવું નહીં. 
#City #Fake #games #LifeStory #રમત #જીવનડાયરી #વિસામો

જીવન ક્યારે સંકેલાઈ જશે ખબર નથી તો કોઈની જીંદગી સાથે રમવું નહીં. #City #Fake #games #LifeStory #રમત #જીવનડાયરી #વિસામો

72 Views