થયું તું મન તમને મળવાનું તો વિચાર્યું કે લાવ હું તમને સ્વપ્ન માં મળી લઉ પણ તમારી પ્રેમ ભરી યાદો નિંદર પણ ક્યાં આવવા દે છે... ©RjSunitkumar #Muh_par_raunak