માત્ર કોઈ બાબત વિશે વિચાર કરવા કરતા કાર્ય કરવું એ વધુ મહત્વનું હોય છે, પણ એ કાર્ય પાછળનો તમારો ઈરાદો કરવામાં આવતા કાર્ય કરતા વધુ મહત્વનો હોય છે. 🖊જાગૃતિ તન્ના "જાનકી" #ઈરાદો