Nojoto: Largest Storytelling Platform

#જીવનડાયરી સગપણની વાત ક્યાં સીધી ને સટ છે? ન હોય એ

#જીવનડાયરી
સગપણની વાત ક્યાં સીધી ને સટ છે?
ન હોય એ વચ્ચે આવે, એવું તો કપટ છે,
બધું વિચારી અને ચારણીમાં ચાળી,
વાણીને ગોળના પાણીમાં ઓગળી,
ઉતાવળમાં પીવો અમને તો હવે ઝપટ છે,

©વિસામો (હિમાંશુ વઘારીયા)
  #પરિવાર #જીવનડાયરી #વિસામો #અંગત #લગ્નજીવન

#પરિવાર #જીવનડાયરી #વિસામો #અંગત #લગ્નજીવન

213 Views