Nojoto: Largest Storytelling Platform

#જીવનડાયરી અધૂરા જવાબો અધૂરા ખ્વાબો, અધૂરી વાતોમાં

#જીવનડાયરી
અધૂરા જવાબો અધૂરા ખ્વાબો,
અધૂરી વાતોમાં ઘણા સવાલો,

નથી કોઈ છતાં ભણકારા વાગે,
દરવાજે આવી ને દસ્તક અવાજો,

કરાતાં સવાલો કોણ આવે એનાં,
જવાબો આપી ને નતમસ્તક નવાજો,

જાણીતા આવે ને અજાણ્યા જેવું વર્તે,
ઉભા કરી સવાલો ને હસ્તક દવાજો,

અધૂરા જવાબો અધૂરા ખ્વાબો,
અધૂરી વાતોમાં ઘણા સવાલો

©વિસામો (હિમાંશુ વઘારીયા)
  #અધૂરા_સ્વપ્નો #અધુરી #વાતો #જીવનડાયરી #વિસામો

#અધૂરા_સ્વપ્નો #અધુરી #વાતો #જીવનડાયરી #વિસામો

300 Views