Nojoto: Largest Storytelling Platform

#જીવનડાયરી ચોમાસું સરકી ન જાય એ જોજે, પ્રણયની વાત

#જીવનડાયરી
ચોમાસું સરકી ન જાય એ જોજે,
પ્રણયની વાત અટકી ન જાય એ જોજે,
પલળશે લાગણીઓ અને વહાવી પણ જશે,
વાત હૈયે રહી અને સમય વીતી ન જાય એ જોજે, ચોમાસું બાળપણથી જીવનનાં અંત સુધી પૃથ્વી પર જીવતા દરેક જીવનું પ્રિય હિય છે, પ્રણયની વાત હોય કે જુના દિવસોની યાદ ચોમાસું એ હંમેશા લાગણીથી તરબોળ હોય છે. Himanshu Vagharia 

Pic :- ©h_vagharia

#love #monsoon #live #life #વિસામો #જીવનડાયરી #આજીવન

ચોમાસું બાળપણથી જીવનનાં અંત સુધી પૃથ્વી પર જીવતા દરેક જીવનું પ્રિય હિય છે, પ્રણયની વાત હોય કે જુના દિવસોની યાદ ચોમાસું એ હંમેશા લાગણીથી તરબોળ હોય છે. Himanshu Vagharia Pic :- ©h_vagharia love #monsoon #Live life #વિસામો #જીવનડાયરી #આજીવન