ચાલતો જા તું ચાલતો જા, આ યુધ્ધ છે તારુ લડતો જા નહીં આવે કોઈ મોહન અહીં, સ્વયં સારથી બની ને ચાલતો જા. #રવિવારનો_સંદેશ #હાર #સંકલ્પ #ગુજરાતી #yqgujarati #yqmotabhai #YourQuoteAndMine Collaborating with Unnati Dave