ગોકળગાય ની ગતિએ ચાલતી ફાઈલ ગાંધીજીને ગુલાબી, લીલા રંગના કાગળ પર જોઈ એટલી ચિત્ત પ્રસન્ન થાય કે હરણફાળ ભરવા લાગે....... #yqgujarati #yqmotabhai #ગુજરાતી #ગાંધીજી #ફાઈલ #સરકાર #મસ્તાન #govtjobs