Nojoto: Largest Storytelling Platform

હું યાદ નથી કરતો તને કારણ કે આંખો ભીંજાય છે શાંત

હું યાદ નથી કરતો તને

કારણ કે આંખો ભીંજાય છે

શાંત સરોવર જેવું હૃદય

તોફાની સાગર થઈ જાય છે... #gujratipoetry
હું યાદ નથી કરતો તને

કારણ કે આંખો ભીંજાય છે

શાંત સરોવર જેવું હૃદય

તોફાની સાગર થઈ જાય છે... #gujratipoetry
aadil7615834381740

Sandip...

New Creator