Nojoto: Largest Storytelling Platform
aadil7615834381740
  • 86Stories
  • 85Followers
  • 548Love
    165Views

Sandip...

  • Popular
  • Latest
  • Video
b84ddba404c355de48acf132ab0b592d

Sandip...

Unsplash Good Morning

©Sandip... #leafbook
b84ddba404c355de48acf132ab0b592d

Sandip...

હાલ-એ-દિલ બયાં કરાય એમ નથી
ઘૂંટાય છે જીવન પણ મરાય એમ નથી...

કોણ સાચું કોણ જુઠું શું પરવાહ હવે !
સજા તાઉમ્ર ની હવે છુટાય એમ નથી...

કરેલા બધા વાયદા અધૂરા રાખ્યાં 
શું કરુ જાત ને વધારે પડાય એમ નથી...

મરી ને  પણ યાદ આવશું તમને
બુરી એક યાદ જેમ ભુલાય એમ નથી...

હું હર એક હદે ગયો તો એના માટે
માફ કરજે પણ હવે પાછું વળાય એમ નથી...

હું નાખુશ છું કે બધા મારા જેવા જ છે
સાલું આ બધાની જેમ થવાય એમ નથી...

કશીક તો મજબૂરી હશે ને મારીય "આદિલ' ??
કહી દઉં ?? ના ના હવે કેહવાય એમ નથી...

©Sandip...
b84ddba404c355de48acf132ab0b592d

Sandip...

બધું સારું તો છે , પણ બસ કેહવા ખાતર
આખુય આ જગત મારુ તો છે 
પણ બસ કેહવા ખાતર...

એક દિલસા ને તરસી ગયું મન મારુ
ભીતર બધા પોતાના તો છે
પણ બસ કેહવા ખાતર...

દરિયો કેમ બુજાવે તરસ પોતાની ??
નદીઓ ના નીર અખૂટ તો છે
પણ બસ કેહવા ખાતર...

ઠોકરો પર જમાનો રાખતો તો ક્યારેક
હજીયે મિજાજ એ કાયમ તો છે
પણ બસ કેહવા ખાતર...

મારા બદલાયા નો રંજ  છે ?  હશે..
મને પણ ખુશી છે  કે હું બદલાયો છું
પણ બસ કેહવા ખાતર...

કોઈ લૂંટે દિલ થી તો હજીયે લૂંટાઈ જાઉં
શું કરું ??બધા પાસે દિલ તો છે 
પણ બસ કહેવા ખાતર...

કોણ જાણે ક્યારેનોય ઘૂંટાય આદિલ ??
છતાં લબ પર મુસ્કાન તો છે
પણ બસ કેહવા ખાતર...

©Sandip... #Joker
b84ddba404c355de48acf132ab0b592d

Sandip...

હજી  શ્વાસ બાકી છે મારા માં 
હજી  હાશ થવા માં વાર છે...

ને ક્યારનોય બળી રહ્યો છું હું તો
હજી ઠાર થવા માં વાર છે...

હજી તૂટ્યો છું થોડો, થોડો બકરાર છું
હજી તાર-તાર થવા માં વાર છે...

ને ખ્વાબ હર કોઈ અધૂરાં છે હજી
હજી સાકાર થવા માં વાર છે...

હજી સહારો છે મને સહનશીલતા નો
હજી બેજાર થવા માં વાર છે...

ને "આદિલ" થાક શેનો છે આટલો ??
હજી "કબર" થવા માં હજી વાર છે...

©Sandip... #Anger
b84ddba404c355de48acf132ab0b592d

Sandip...

ઊંડી ઉદાસી,
કોરી આંખો,
ને ભારી મન,
કહ્યા વિના
સમજણ જેને પડે 
એજ સાચો હમદમ...

લાંબી રાતો
સપના વાતો
ઘૂંટાતી જિંદગી
ને સ્મિત પાછળ નું રુદન
કહ્યા વિના
સમજણ જેને પડે 
એજ સાચો હમદમ...

અધૂરા એહસાસ
વણલખ્યા અલ્ફાઝ
કાગળ ની નાવ
ને લાગણીઓ નો સમંદર
કહ્યા વિના
સમજણ જેને પડે 
એજ સાચો હમદમ...

©Sandip... #luv
b84ddba404c355de48acf132ab0b592d

Sandip...

बस अगले ही मोड़ पर सुकून होगा

आ जिंदगी चल थोड़ा औऱ आगे चलते है....

©Unknown... #MusicLove
b84ddba404c355de48acf132ab0b592d

Sandip...

रिश्तों में एक ऐसा दौर आता है के

 एक अरसे  के बाद

 कुछ भी ठीक नहीं होता

हमारा रिश्ता भी उस दौर की कगार पे आकर खड़ा है

©Aadil... #candle
b84ddba404c355de48acf132ab0b592d

Sandip...

કોને સમજાવું આ વાતો હૃદય ની ??
મુંજાય છે કેવી જાતો હૃદય ની...

તૂટ્યા તેર ને જોડાય એકેય નહીં
કેમ સાંધુ ?? ફાંટો હૃદય ની...

કવિતાઓ માં દર્દ દોરું છું
એ સમજે ફકત કળા હૃદય ની...

ના સફર પૂરો થાય ન મજલ મળે
કોણ ઉતારે થકાન હૃદય ની ??...

"આદિલ" હજી જીવંત છે દેહ થકી
એને ન સમજાય મૌત હૃદય ની...

©Aadil... #Joker
b84ddba404c355de48acf132ab0b592d

Sandip...

आज बड़े दिनों के बाद 

उसकी गलियो से गुजरा में

सब पहले जैसा था आज भी है

एक उस के अलावा...

©Aadil... #SAD
b84ddba404c355de48acf132ab0b592d

Sandip...

#Lohri  कुछ एहसास जलाएं  है

कुछ ख़ाब जलाएं है

इस ल्होरी की आग में

ख़ुद के अल्फ़ाज़ भी जलाएं है...
loader
Home
Explore
Events
Notification
Profile