Nojoto: Largest Storytelling Platform

#જીવનડાયરી મહેનતથી પિતાએ જીવતર કર્યું, મહેનતથી માં

#જીવનડાયરી
મહેનતથી પિતાએ જીવતર કર્યું,
મહેનતથી માં એ ઘડતર કર્યું,
સંસ્કારોને ક્ષણિકમાં લજવ્યા એ નરાધમે,
પત્ની હોવા છતાં નવું સગપણ કર્યું #વ્યક્તિત્વ #વ્યક્તિ #સગપણ #જીવનડાયરી #વિસામો #life #lifequotes
#જીવનડાયરી
મહેનતથી પિતાએ જીવતર કર્યું,
મહેનતથી માં એ ઘડતર કર્યું,
સંસ્કારોને ક્ષણિકમાં લજવ્યા એ નરાધમે,
પત્ની હોવા છતાં નવું સગપણ કર્યું #વ્યક્તિત્વ #વ્યક્તિ #સગપણ #જીવનડાયરી #વિસામો #life #lifequotes

#વ્યક્તિત્વ #વ્યક્તિ #સગપણ #જીવનડાયરી #વિસામો life #lifequotes