Nojoto: Largest Storytelling Platform

#જીવનડાયરી ભાર યાદો નો છે, બાકી જીંદગી હળવીફુલ છે

#જીવનડાયરી
ભાર યાદો નો છે, 
બાકી જીંદગી હળવીફુલ છે. જીવન નો અર્થ દુઃખ, દર્દ કે અસહ્ય પીડા જ નથી, આનંદની પળો પણ ભાગ ભજવે છે, રસ્તે કામ કરતાં લોકોનાં બાળકો ને મોબાઇલની આદત નથી હોતી છતાં એ આનંદથી જીવે છે, અને આપણાં બાળકોને બધું જ મળતું હોવા છતાં ગુસ્સો, રાગ, દ્વેષ વગેરે નડે છે, માટે જ ભાર યાદોનો છે, જીવન જીવવાનો નહીં. ✍🏼વિસામો (હિમાંશુ વઘારીયા)

#જીવનડાયરી #વિસામો #જીવન #life #jivandayri #surprise