Nojoto: Largest Storytelling Platform

પહેલાની જેમ હવે ક્યાં પત્ર લખાય છે? સાચી લાગણી પણ

પહેલાની જેમ હવે ક્યાં પત્ર લખાય છે?
સાચી લાગણી પણ ક્યાં બતાવાય છે?
ઓનલાઈન પ્રેમ થાય છે હવે તો બસ;
સ્ટેટસ અને મેસેજમાં ભાવ લખાય છે..
હિતેશ્રી વસાણી (શ્રી)
પહેલાની જેમ હવે ક્યાં પત્ર લખાય છે?
સાચી લાગણી પણ ક્યાં બતાવાય છે?
ઓનલાઈન પ્રેમ થાય છે હવે તો બસ;
સ્ટેટસ અને મેસેજમાં ભાવ લખાય છે..
હિતેશ્રી વસાણી (શ્રી)
hiteshreevasani7590

lic of india

New Creator