हर दिल कोई धुन गुनगुनाता है, સાંભળીને પણ ન સાંભળ્યું કરનાર માનવ ક્યારેક તો સાંભળી લે મનનો રેડિયો સમાજના પ્રતિભાવોની ચિંતા કર્યા વિના માનવ ક્યારેક તો સાંભળી લે મનનો રેડિયો જવાબદારીઓના બોજથી ઉપર ઉઠીને માનવ ક્યારેક તો સાંભળી લે મનનો રેડિયો આ દુનિયાના ઘોંઘાટને અવગણીને માનવ ક્યારેક તો સાંભળી લે મનનો રેડિયો કામની વ્યસ્તતામાંથી સમય કાઢીને માનવ ક્યારેક તો સાંભળી લે મનનો રેડિયો પછી ક્યારેક વાત એમ કહીને ટાળ્યા વિના માનવ ક્યારેક તો સાંભળી લે મનનો રેડિયો જો જે તારા મનની મનમાં જ ન રહી જાય માનવ ક્યારેક તો સાંભળી લે મન નો રેડિયો🖊જાગૃતિ તન્ના "જાનકી" ©JAGRUTI TANNA #WorldRadioDay