મહેનતુ બાપની દિકરી છું, કોઈનું ખોટું કરતા નથી આવડત

મહેનતુ બાપની દિકરી છું,
કોઈનું ખોટું કરતા નથી આવડતું,
ના કોઈને Cheat કરતા,.....
ઘમંડ છે ખુદ પર મહેનત કરીને જીંદગીમાં આગળ છું,
કોઈના પર બોજ નહીં પણ ખુદ પર ગર્વ છે,
પપ્પાની લાડકી દિકરી હોવાનો.....

©Meena Prajapati  ગર્લ્સ કોટ્સ સિંગલ લાઈફ કોટ્સ જીવન લક્ષ્યો