#જીવનડાયરી માઇક્રોફિક્શન વાર્તા દુષ્ટ જ્યારે નોકરી કરતો ત્યારે મિત્રોને મદદ કરતો રહેતો, આજ મિત્રો નોકરી કરે છે પણ દુષ્ટને મદદ કરી શકતાં નથી, કારણ કે મેહનતના પૈસા કોઈ કારણ વગર વેડફી થોડા નંખાઈ ? બસ એ દુષ્ટ હતો કે પૈસાને વેડફાતો નહીં પણ મદદ કરતો. સાર : કોઈનું ઉધાર માથે હોય અને આપણે જલસા કરતાં હોય હરામનું જીવન છે. #microfiction #trustory #fakepeople #ગુજરાતી #જીવનડાયરી