Nojoto: Largest Storytelling Platform

"એની આંખો માં ઉર્દુ ના કાફિયા, એના હોઠો પર ફૂલો ની

"એની આંખો માં ઉર્દુ ના કાફિયા, એના હોઠો પર ફૂલો ની ટોકરી....
એક ગાલીબ ના શેર જેવી છોકરી...
એ જો માને તો કરવી છે મારે, એનો પાલવ પકડવાની નોકરી...
એક ગાલિબ ના શેર જેવી છોકરી...r Milind gadhvi

pravinahir4834

Pravin Ahir

New Creator