Nojoto: Largest Storytelling Platform
pravinahir4834
  • 410Stories
  • 488Followers
  • 1.7KLove
    107Views

Pravin Ahir

No....

  • Popular
  • Latest
  • Repost
  • Video
1d2a45ee2fe90a27ea9592739bba79a4

Pravin Ahir

शाम के माथे पर मुस्कुराहट का नाम होना चाहिए
हर लब पर सिर्फ हँसी का मुकाम होना चाहिए

प्रविण...

©Pravin Ahir #Journey
1d2a45ee2fe90a27ea9592739bba79a4

Pravin Ahir

તમને પસંદ કોઈ બીજું હોઈ પણ શકે,
મારી પસંદ  તો તમે છો  ને તમે જ છો.

prav!n..

©Pravin Ahir #together
1d2a45ee2fe90a27ea9592739bba79a4

Pravin Ahir

ભીતર ગૂંજે નાદ शिवोहम्।
તેથી લાગે अखिलं मधुरम्।

એ કાયમ સાથે ના રહેશે,
सर्वम् दुःखं सर्वम् क्षणिकम्।

ગુર્જરી ગળથૂથીમાં પીધી,
દ્વિજ થયો पीत्वा संस्कृतम्।

મિત્રો, મહેફિલ, ચાની ચુસ્કી,
એ જ ખરું છે मम ऐश्वर्यम्।

હું ક્યાંથી કંઈ નવતર લાવું?
છે व्यासोच्छिष्ट जगत्सर्वम्।

1d2a45ee2fe90a27ea9592739bba79a4

Pravin Ahir

તું સાડી ને નાનકડી બિંદી સાથે આવે છે,
આ સાદગી મન માં વીજળી ચમકાવે છે

1d2a45ee2fe90a27ea9592739bba79a4

Pravin Ahir

I proud on myself.. 

મારે કોઈને મેળવવા માટે જુઠુ બોલવાની કે કોઈ બીજાના character ને down  કરવાની જરુર નથી પડતી


પ્રવિણ

1d2a45ee2fe90a27ea9592739bba79a4

Pravin Ahir

ना घुमने के लिये कार चाहिए ,

ना गले के लिए हार चाहिए ,

भगवद् गीता मे श्री कृष्णा ने बहुत
बड़ी बात कही है 

जीवन के उद्धार के लिए केवल मित्र , प्रेम और परिवार चाहिए

1d2a45ee2fe90a27ea9592739bba79a4

Pravin Ahir

જરા ઝાંખીને જો હૃદયમાં'જ તારો વાસ છે 

આ ખાલી હવા નઈ નંદિની  તુ  પણ મારો શ્વાસ છે          


પ્રવિણ

1d2a45ee2fe90a27ea9592739bba79a4

Pravin Ahir

તમે જો સાચા છો

તો કોઈ જ સાબિતીની જરૂર નથી સમય તમને એકલો સાચા સાબિત  કરી દે છે


પ્રવિણ..

1d2a45ee2fe90a27ea9592739bba79a4

Pravin Ahir

તમારો પૈસો તમને મુબારક  
સાહેબ
બાકી ચારિત્ર પર લાગેલુ ડાગ પૈસાથી નથી ધોવાતુ

    પ્રવિણ

1d2a45ee2fe90a27ea9592739bba79a4

Pravin Ahir

હેતાળ હૈયું મારું હરીયાળા ખેતરની જેમ છે,

લીલી લીલી લાગણીઓ ને પચરંગી પ્રેમ છે

                                   પ્રવિણ

loader
Home
Explore
Events
Notification
Profile