Nojoto: Largest Storytelling Platform

મને નવરાશ ક્યાં કે રંગીન મૌસમ જોઉં, તારી યાદોથી ની

મને નવરાશ ક્યાં કે રંગીન મૌસમ જોઉં,
તારી યાદોથી નીકળું તો જમાનો જોઉં,
ક્યારેક તારા વગર સાંજ પણ સુંદર લાગે મને,
જ્યારે ડૂબતો સુરજ તારી યાદોમાં ડુબાડે મને...— % & #590 #soulmates #gujaratiquote #moonlight #sunshine #waitingforyou