Nojoto: Largest Storytelling Platform

Best gujaratiquote Shayari, Status, Quotes, Stories

Find the Best gujaratiquote Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutbest shayari for love in gujarati, bewafa shayari in love gujarati, gujarati shayari in gujarati language love sms, i love you in gujarati, radha krishna love quotes in gujarati,

  • 32 Followers
  • 92 Stories

Komal Patel

Have A Malti Nathi #gujarati #gujaratiquotes #gujaratiquote

read more

sam90

Darshana

#ગુજરાતી #yqgujarati #yqmotabhai #હુંઅનેમારીવાતો #gujaratiquote

read more
ફરક પડતો બંધ થાયને ત્યારે સમજી જવું,
બહુ ફરક પડી ગયો છે ,પછી ભલે એ વાત માં ,
હોય કે વર્તનમાં...
 #ગુજરાતી #yqgujarati #yqmotabhai #હુંઅનેમારીવાતો #gujaratiquote

Darshana

#ગુજરાતી #હુંઅનેમારીવાતો #yqgujarati #yqmotabhai #gujaratiquote

read more
મારા દરેક ઘાવ ને એ ખોતરી ને તાજા રાખે છે,
કેમ કે એને લાગે છે.,
ઘાવ લીલા રહેશે એટલી યાદ મારી તાજી થતી રહેશે... #ગુજરાતી #હુંઅનેમારીવાતો #yqgujarati #yqmotabhai #gujaratiquote

Darshana

#હુંઅનેમારીવાતો #yqbaba #ગુજરાતી #yqgujarati #yqmotabhai #gujarati #gujaratiquote Bhavesh Soni

read more
પ્રવાસી છું એક મંઝીલની...
જે મંઝીલનું નામ મૃગજળ છે..
અલગારી આ સાંજ ના સમ..
તારા વગર ની આ સાંજ માં આંખો મારી નમ છે... #હુંઅનેમારીવાતો #yqbaba #ગુજરાતી #yqgujarati  #yqmotabhai #gujarati #gujaratiquote Bhavesh Soni

Darshana

ઘર માં રમતા બાળકો એટલે જ સંતાનો એવું નથી, ક્યાંક ફરવા જવાની , કાંઈક સર્જવાની, કોઈ નવું કામ શરૂ કરવાની, કાંઈક ખરીદવાની કે પછી કોઈ ગમતી વ્યકિત સાથે રહેવાની અતૃપ્ત ઝંખનાઓ પણ ખુદનાં માનસ સંતાનો જેવી હોય છે...જે જન્મે ત્યારે જ ખબર હોય છે એ પુરી જીવી નથી જવાની...તેમ છતાંય એ આપણા માં જન્મી ને જીવતી જાય છે.... #gujarati #yqdidi #yqbaba #yqmotabhai #yqgujarati #gujaratiquote #yqdiary

Darshana

#હુંઅનેમારીવાતો #ગુજરાતી #yqmotabhai #yqgujarati #gujaratiquote Bhavesh Soni

read more
એક ચહેરો જિંદગીની હકીકત બની ગયો છે..
એ ચહેરો મને મારા જીવતા હોવાનો અહેસાસ કરાવે છે..
 #હુંઅનેમારીવાતો #ગુજરાતી #yqmotabhai #yqgujarati #gujaratiquote Bhavesh Soni

Darshana

#ગુજરાતી #yqbaba #yqgujarati #yqmotabhai #gujaratiquote #yqgujju Bhavesh Soni

read more
હું તારા શરીરમાં મારી આત્મા મૂકીને આવી છું..
તને જોવો, તને ગળે મળવું  તો એક બહાનું હતું... #ગુજરાતી #yqbaba #yqgujarati #yqmotabhai #gujaratiquote #yqgujju Bhavesh Soni

kaushik

મેં તો ખૂબ સજ્યો શણગાર
જોઉં પીયાજીની વાટ
મારા પંચરંગી શબ્દોમાં
તું કેવો લલચાય!
ધીરે ધીરે આવોને સાજન
તારી જોતી વાટ
હાથમાં લગાવી મહેંદી
તારા નામની લગાવી મહેંદી
સખીઓ પણ કહેતી
મારી મહેંદીનો રંગ લાલ લાલ
આવોને સાજન હોળી આવી રે
રંગોમાં રંગાઈ એ હોળી આવી રે

હું લાવી રંગ ગુલાલ
સાથે ગુબ્બારા પણ સાત
એ સાતેમા રંગ છે ખાસમખાસ
મારા પ્રિયતમ છે ખાસમખાસ
જલ્દી આવોને સાજન
આવ્યો રંગોનો તહેવાર
જલ્દી આવોને સાજન
આવ્યો રંગોનો તહેવાર..
- કૌશિક દવે












 #yqmotabhai #gujaratiquote #holi

sam90

અબલખ છે દુનિયા,
 ગઝબ મિઝાઝ છે, 
"આવું છું" કહીને, 
ક્યાંક "થંભી" જય છે...

©sam90 #gujarati #gujaratipoem #gujaratiquotes #gujaratiquote #gujaratipoem #gujaratishayari 

#Hope
loader
Home
Explore
Events
Notification
Profile