Nojoto: Largest Storytelling Platform

ક્યારેક સારો ક્યારેક નરસો લાગે છે સંબંધ આ ક્યારેક

ક્યારેક સારો ક્યારેક નરસો લાગે છે
સંબંધ આ ક્યારેક મીઠો, ક્યારેક કડવો લાગે છે

પીવા પડે છે ક્યારેક કડવા ઘૂંટડા,
સાચવવા તૂટતા આ સંબંધના તાંતણાંને,
ક્યારેક વસંત તો ક્યારેક પાનખર લાગે છે,
સંબંધ આ ક્યારેક મીઠો, ક્યારેક કડવો લાગે છે

હું ક્યાં કૃષ્ણ છું કે ઉપાડું ગોવર્ધન એકલો,
ક્યારેક બીજાના ટેકા પણ લેવા પડે છે,
તોય ભાર આપણાનો ક્યારેક બોજ લાગે છે
ક્યારેક દિવાળી તો ક્યારેક હોળી લાગે છે
સંબંધ આ ક્યારેક મીઠો, ક્યારેક કડવો લાગે છે

ક્યારેક સારો ક્યારેક નરસો લાગે છે
સંબંધ આ ક્યારેક મીઠો, ક્યારેક કડવો લાગે છે વધુ ફરી કોઈ વખત

#ગુજરાતીyqmotabhai #ગુજરાતી #gujaratiquotes

#collab #yqgujarati #gujaratiquotes #સારો_નરસો  #YourQuoteAndMine
Collaborating with YourQuote Motabhai

upenpatel2206

Upen Patel

New Creator

વધુ ફરી કોઈ વખત #ગુજરાતીyqmotabhai #ગુજરાતી #gujaratiquotes #Collab #yqgujarati #gujaratiquotes #સારો_નરસો #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai