White *સોમવતી અમાસ* ૨-૯-૨૦૨૪ આજે સોમવતી અમાસ છે, ચેહર મા ભોળા શંભુને ભજે છે દેવ દેવીઓ નિરખી રહ્યા છે પાલખીમાં બિરાજમાન શંભુ કેવાં સુંદર દેખાય છે નગરયાત્રા કરવા મહાદેવ નીસર્યા છે ચેહર માનાં ઈષ્ટદેવ મહાદેવ છે ભાવના ઉમંગ ઉત્સાહ છવાયો છે હર હર મહાદેવ જય ગૂંજે છે બેન્ડ બાજા ને ભક્તો નૃત્ય કરે છે પાલખી યાત્રા ફુલોથી વધાવાય છે પ્રસાદ ખોબલે ખોબલે વહેચાય છે ગરબા ગાતાં ઉમંગથી પાલખી ચાલે છે ભટ્ટ પરિવાર હરખભેર ચાલે છે જય ચેહર, હર હર મહાદેવ ચારેકોરથી નાદ ગુંજી ઉઠે છે. *કોપી આરક્ષિત* ©Bhavna Bhatt #sawan_2024 સોમવતી અમાસ...#Nojoto